પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 28 FEB 2022 9:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"તમામ વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન ઉત્સાહીઓને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભેચ્છાઓ. ચાલો આપણે આપણી સામૂહિક વૈજ્ઞાનિક જવાબદારી પૂરી કરવા અને માનવ પ્રગતિ માટે વિજ્ઞાનની શક્તિનો લાભ લેવા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ.

ગઈકાલે #MannKiBaat દરમિયાન મેં જે કહ્યું હતું તે અહીં છે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1801730) મુલાકાતી સંખ્યા : 296