પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીએ ભારતને 2023 આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સત્ર માટે યજમાન તરીકે પસંદ કરવા બદલ ખુશી વ્યક્ત કરી
Posted On:
19 FEB 2022 6:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2023 આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સત્ર માટે ભારતને યજમાન તરીકે પસંદ કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"એ નોંધવું આનંદકારક છે કે ભારતને 2023 આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રની યજમાની માટે પસંદ કરવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે આ એક યાદગાર IOC સત્ર હશે અને વિશ્વ રમતો માટે સકારાત્મક પરિણામો તરફ દોરી જશે: PM @narendramodi
SD/GP/JD
(Release ID: 1799651)
Visitor Counter : 219
Read this release in:
Marathi
,
Telugu
,
Tamil
,
Kannada
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Malayalam