પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 27મી ફેબ્રુઆરી, 2022ના રોજ મન કી બાત માટે નાગરિકોને વિચારો માટે આમંત્રિત કર્યા

प्रविष्टि तिथि: 13 FEB 2022 3:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 27મી ફેબ્રુઆરી, 2022ના રોજ મન કી બાત માટે નાગરિકોને વિચારો અને સૂચનો માટે આમંત્રિત કર્યા છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આ મહિનાનો #MannKiBaat કાર્યક્રમ 27મીએ યોજાશે. હંમેશની જેમ, હું તેના માટે તમારા સૂચનો મેળવવા આતુર છું. તેમને MyGov, NaMo એપ પર લખો અથવા 1800-11-7800 પર ડાયલ કરો અને તમારો સંદેશ રેકોર્ડ કરો."

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1798089) आगंतुक पटल : 268
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Malayalam , Tamil , Telugu , Kannada , Marathi , Assamese , Bengali , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Odia