પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 26મી ડિસેમ્બર 2021ના રોજ મન કી બાત માટે નાગરિકોને તેમના મંતવ્યો શેર કરવા આમંત્રણ આપ્યું
प्रविष्टि तिथि:
18 DEC 2021 10:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે, 26મી ડિસેમ્બર 2021ના રોજ યોજાનારી મન કી બાત માટે નાગરિકોને તેમના મંતવ્યો શેર કરવા આહ્વાન કર્યું છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું;
"મને આ મહિનાની 26મીએ #MannKiBaat માટે ઘણા ઇનપુટ મળ્યા છે, જે 2021ના છેલ્લા હશે. ઇનપુટ્સ ઘણા જુદા જુદા ક્ષેત્રોને આવરી લે છે અને પાયાના સ્તરે પરિવર્તન લાવવા માટે કામ કરતા ઘણા લોકોની જીવન યાત્રાની ઉજવણી કરે છે. તમારા મંતવ્યો શેર કરવાનું ચાલુ રાખો. "
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1782945)
आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Telugu
,
Malayalam
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia