પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુનેસ્કો દ્વારા અમૂર્ત હેરિટેજ સૂચિમાં કોલકાતા દુર્ગા પૂજા અંકિત થવા પર ખુશી વ્યક્ત કરી
Posted On:
15 DEC 2021 8:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતા દુર્ગા પૂજાને યુનેસ્કો દ્વારા અમૂર્ત હેરિટેજ સૂચિમાં અંકિત કરવા અંગે ખુશી વ્યક્ત કરી છે.
યુનેસ્કોના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વ અને આનંદની વાત!
દુર્ગા પૂજા આપણી શ્રેષ્ઠ પરંપરાઓ અને નૈતિકતાને ઉજાગર કરે છે. અને કોલકાતાની દુર્ગા પૂજા એક એવો અનુભવ છે જે દરેકને મળવો જ જોઈએ."
SD/GP/JD
(Release ID: 1781992)
Visitor Counter : 252
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam