પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ શ્રી બાલકૃષ્ણ દોશીને યુકેનો રોયલ ગોલ્ડ મેડલ 2022 એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
10 DEC 2021 2:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ શ્રી બાલકૃષ્ણ દોશી સાથે વાત કરી અને તેમને રોયલ ગોલ્ડ મેડલ 2022 એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ શ્રી બાલકૃષ્ણ દોશીજી સાથે વાત કરી અને તેમને રોયલ ગોલ્ડ મેડલ 2022 એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા. આર્કિટેક્ચરની દુનિયામાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમની રચનાઓ તેમની સર્જનાત્મકતા, વિશિષ્ટતા અને વૈવિધ્યસભર પ્રકૃતિ માટે વૈશ્વિક સ્તરે પ્રશંસનીય છે."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1780133)
મુલાકાતી સંખ્યા : 320
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam