પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ BSF જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 01 DEC 2021 10:13AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ BSFના સ્થાપના દિવસ નિમિત્તે BSF જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.

 

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

 

"તેમના સ્થાપના દિવસ પર, @BSF_India પરિવારને શુભેચ્છાઓ. BSF તેની હિંમત અને વ્યવસાયિકતા માટે વ્યાપકપણે સન્માનિત છે. દળ ભારતને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને કટોકટી અને આફતોના સમયે ઘણા માનવતાવાદી પ્રયાસોમાં પણ મોખરે છે."

 

SD/GP/NP


(रिलीज़ आईडी: 1776721) आगंतुक पटल : 317
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam