પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

લચિત દિવસના અવસરે, પ્રધાનમંત્રીએ લચિત બોરફુકનને શ્રદ્ધાંજલિ આપી

પોસ્ટેડ ઓન: 24 NOV 2021 1:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લચિત દિવસ નિમિત્તે લચિત બોરફુકનને શ્રદ્ધાંજલિ આપી હતી.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આજે, લચિત દિવસ નિમિત્તે, હું હીરો લચિત બોરફુકનને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમને બહાદુરી, સન્માન અને આસામની ભવ્ય સંસ્કૃતિના સમર્થક તરીકે સર્વત્ર યાદ કરવામાં આવે છે. તેઓ હંમેશા બધા માટે સમાનતાના મૂલ્યો,  ન્યાય અને ગૌરવ માટે પ્રતિબદ્ધ રહ્યા છે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1774567) મુલાકાતી સંખ્યા : 251