પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પોલેન્ડમાં આયોજિત આઈએસએસએફ પ્રેસિડન્ટ્સ કપમાં ચંદ્રકો જીતવા બદલ મનુ ભાકર, રાહી સર્નોબાટ, સૌરભ ચૌધરી અને અભિષેક વર્માને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
10 NOV 2021 2:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડમાં આયોજિત આઈએસએસએફ પ્રેસિડન્ટ્સ કપમાં ચંદ્રકો જીતવા બદલ મનુ ભાકર, રાહી સર્નોબાટ, સૌરભ ચૌધરી અને અભિષેક વર્માને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“પોલેન્ડમાં @ISSF_Shooting President’s Cupમાં ચંદ્રકો જીતવા બદલ @realmanubhaker, @SarnobatRahi, @SChaudhary2002 અને @abhishek_70007ને અભિનંદન. ભારતના લોકો તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ગૌરવ અનુભવે છે. આ એથ્લેટ્સને તેમની ભાવિ સફળતાઓ માટે શુભકામનાઓ.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1770512)
મુલાકાતી સંખ્યા : 298
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam