પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 08 NOV 2021 10:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના. લોકોને સશક્તીકરણ અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવા માટેના તેમના અસંખ્ય પ્રયાસો માટે રાષ્ટ્ર તેમનું ઋણી રહે છે. તેમના વિદ્વતાપૂર્ણ પ્રયત્નો અને સમૃદ્ધ બુદ્ધિ માટે પણ તેઓ વ્યાપક રીતે સન્માનિત છે."

SD/GP/JD(Release ID: 1770147) Visitor Counter : 69