પોસ્ટેડ ઓન:
24 OCT 2021 10:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ ITBP જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"અરુણાચલ પ્રદેશના ગાઢ જંગલોથી લઈને હિમાલયની બર્ફીલી પહાડીઓ સુધી, આપણા @ITBP_official હિમવીરોએ અત્યંત સમર્પણ સાથે રાષ્ટ્રના આહ્વાનનો જવાબ આપ્યો છે. આપત્તિઓના સમયમાં તેમનું માનવતાવાદી કાર્ય નોંધપાત્ર છે. તમામ ITBP કર્મચારીઓને તેમના સ્થાપના દિવસે શુભેચ્છાઓ."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com