પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એક શિંગડાવાળા ગેંડાઓની સુખાકારી માટેના પ્રયાસો માટે ટીમ આસામની પ્રશંસા કરી

Posted On: 23 SEP 2021 4:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક શિંગડાવાળા ગેંડાઓની સુખાકારી માટેના પ્રયાસો માટે ટીમ આસામની પ્રશંસા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે એક શિંગડાવાળો ગેંડો ભારતનું ગૌરવ છે અને તેની સુખાકારી માટે તમામ પગલાં લેવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સરમાના એક ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ટીમ આસામ દ્વારા પ્રશંસનીય પ્રયાસ. એક શિંગડાવાળો ગેંડો ભારતનું ગૌરવ છે અને તેની સુખાકારી માટે તમામ પગલાં લેવામાં આવશે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1757278) Visitor Counter : 218