પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગોવામાં 100 % પ્રથમ ડોઝનું રસીકરણ થવા બદલ ગોવાની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
10 SEP 2021 8:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં 100% યોગ્ય લોકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપી દેવા બદલ ગોવાની પ્રશંસા કરી.
ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતનું ટ્વીટ શેર કરીને પ્રધાનમંત્રીએ કહ્યું, “ખૂબ સરસ કાર્ય ગોવા! સામૂહિક ભાવના અને આપણા ડોકટરો સાથે સાથે ઈનોવેટર્સના કૌશલ્યથી સંચાલિત મહાન પ્રયાસ.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(रिलीज़ आईडी: 1754000)
आगंतुक पटल : 247
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam