પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શૂટર મનીષ નરવાલને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
04 SEP 2021 10:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શૂટર મનીષ નરવાલને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ટોક્યો #Paralympics થી ગૌરવ યાથવત છે. યુવાન અને અદભૂત પ્રતિભાશાળી મનીષ નરવાલની મહાન સિદ્ધિ. તેમનું સુવર્ણ ચંદ્રક જીતવું એ ભારતીય રમતો માટે ખાસ ક્ષણ છે. તેમને અભિનંદન. ભવિષ્ય માટે શુભકામનાઓ. #Praise4Para."
SD/GP/BT
(Release ID: 1751932)
Visitor Counter : 283
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam