પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શૂટર અવની લેખારાને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 03 SEP 2021 12:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શૂટર અવની લેખારાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ટોક્યો #Paralympics માં વધુ એક ગૌરવ. @AvaniLekhara ના અદભૂત પ્રદર્શનથી પ્રસન્ન. કાંસ્ય પદક દેશ માટે લાવવા બદલ તેણીને અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1751650) Visitor Counter : 228