પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આજે રસીકરણના રેકોર્ડની પ્રશંસા કરી

Posted On: 27 AUG 2021 10:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રસીકરણની વિક્રમી સંખ્યાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે 1 કરોડને પાર કરવું એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

 
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આજે રસીકરણની સંખ્યાનો રેકોર્ડ! 

1 કરોડનો આંક પાર કરવો એ એક મહત્વની સિદ્ધિ છે. રસીકરણ કરનારા અને રસીકરણ ડ્રાઇવને સફળ બનાવનારાઓને ધન્યવાદ. "

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1749761) Visitor Counter : 206