પ્રધાનમંત્રીનું કાર્યાલય
કે જે આલ્ફોન્સે તેમનું પુસ્તક 'એક્સિલરેટિંગ ઇન્ડિયા: મોદી સરકારના 7 વર્ષ' પ્રધાનમંત્રીને ભેટ કર્યું
Posted On:
26 AUG 2021 1:24PM by PIB Ahmedabad
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી કે જે આલ્ફોન્સે તેમનું પુસ્તક ‘એક્સિલરેટિંગ ઇન્ડિયા: મોદી સરકારના 7 વર્ષ’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે તેમના કાર્ય 'એક્સિલરેટિંગ ઇન્ડિયા' માં ભારતની સુધાર યાત્રાના પાસાઓને આવરી લેવા માટે પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"મારા મૂલ્યવાન સહયોગી શ્રી @alphonstourism એ ભારતની સુધાર યાત્રાના પાસાઓને 'એક્સિલરેટિંગ ઇન્ડિયા' માં સમાવવા માટે એક પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. તેમની પાસેથી એક નકલ પ્રાપ્ત કરીને આનંદ થયો."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1749192)
Visitor Counter : 315
Read this release in:
Tamil
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam