પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને પારસી નવા વર્ષ નવરોઝની શુભેચ્છા પાઠવી

Posted On: 16 AUG 2021 9:34AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ નવરોઝના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"પારસી નવા વર્ષની શુભેચ્છાઓ. પ્રાર્થના કરું છું કે આ વર્ષ સુખ, સમૃદ્ધિ અને સૌને માટે સારું સ્વાસ્થ્ય લઈને આવે. ભારત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના ઉત્કૃષ્ટ યોગદાનને હંમેશા યાદ કરે છે.

નવરોઝ મુબારક! "

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1746248) Visitor Counter : 225