પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ MyGovના 7 વર્ષ પૂર્ણ થયે MyGovમાં યોગદાન આપનારાઓ અને સ્વયંસેવકોની પ્રશંસા કરી
Posted On:
26 JUL 2021 6:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGovના એ તમામ સ્વયંસેવકો અને યોગદાન આપનારાઓની પ્રશંસા કરી હતી જેમણે આ પ્લેટફોર્મને પોતાના યોગદાનથી સમૃદ્ધ બનાવ્યું છે.
MyGovIndia દ્વારા કરાયેલા ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું;
“MyGovએ એક એવી ઊંચાઈ પર છે કે જે સમાવેશી શાસનના અસરકારક ઉદાહરણ તરીકે સ્થાપિત છે અને તે આપણી યુવા શક્તિને અવાજ આપે છે.
આજે જ્યારે આપણે #7YearsOfMyGovની ઉજવણી કરીએ છીએ ત્યારે હું એ તમામ સ્વયંસેવકો અને યોગદાન આપનારાઓની પ્રશંસા કરૂં છું જેમણે આ પ્લેટફોર્મને પોતાના યોગદાનથી સમૃદ્ધ બનાવ્યું છે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(Release ID: 1739223)
Read this release in:
Assamese
,
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam