પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શિવગિરી મઠના પૂર્વ પ્રમુખ સ્વામી પ્રકાશાનંદજીના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું
પોસ્ટેડ ઓન:
07 JUL 2021 3:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિવગિરી મઠના પૂર્વ પ્રમુખ સ્વામી પ્રકાશાનંદજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "સ્વામી પ્રકાશાનંદજી જ્ઞાન અને આધ્યાત્મિકતાના પ્રકાશસ્તંભ હતા. તેમના નિ:સ્વાર્થ સેવાના કાર્યોએ સૌથી ગરીબમાં ગરીબ લોકોને સશક્ત બનવ્યા. શ્રી નારાયણ ગુરુના ઉમદા વિચારોને લોકપ્રિય બનાવવા માટે તેમણે આગેવાની લીધી. તેમના અવસાનથી દુઃખ થયું. ઓમ શાંતિ."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1733364)
મુલાકાતી સંખ્યા : 298
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam