પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી કાલે 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમને સંબોધિત કરશે

પોસ્ટેડ ઓન: 20 JUN 2021 5:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાલે 21 જૂને સવારે 6.30 વાગ્યે 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “કાલે 21 જૂને, આપણે 7મો યોગ દિવસ મનાવીશું. આ વર્ષનો વિષય ‘યોગ ફોર વેલનેસ’ છે જે શારીરિક અને માનસિક કલ્યાણ માટે યોગના અભ્યાસ કરવા પર કેન્દ્રિત છે. હું કાલે સવારે લગભગ 6.30 વાગ્યે યોગ દિવસ કાર્યક્રમને સંબોધિત કરીશ.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1728852) મુલાકાતી સંખ્યા : 316