પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચેટી ચાંદ નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
13 APR 2021 9:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ચેટી ચાંદ નિમિતે શુભેચ્છાઓ પાઠવી.
શ્રી મોદીએ ટ્વીટમાં કહ્યુઃ
“ચેટી ચાંદ નિમિતે, ખાસ કરીને સિંધી સમુદાયને શુભકામનાઓ. ભગવાન ઝુલેલાલના વિશેષ આશીર્વાદ આપણા સૌ પર વરસે. હું પ્રાર્થના કરૂં છું કે આગામી વર્ષમાં દરેકની મનોકામના પરિપૂર્ણ થાય.”
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1711308)
મુલાકાતી સંખ્યા : 218
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam