પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પરમ પાવન ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીગલુને તેમની જયંતિ નિમિત્તે નમન કર્યા

प्रविष्टि तिथि: 01 APR 2021 10:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પાવન ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીગલુને તેમની જયંતિ નિમિત્તે નમન કર્યા છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "હું પરમ પાવન ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીગલુને તેમની જયંતિ પર નમન કરું છું. સમાજની સેવા કરવા અને ગરીબોની સંભાળ રાખવા માટેના તેમના અસંખ્ય પ્રયત્નોને બહોળા પ્રમાણમાં યાદ કરવામાં આવે છે. અમે તેમના ઉમદા વિચારો અને પ્રેરણા સાથે ગાઢ રીતે જોડાયેલા છીએ.

 

 

SD/GP


(रिलीज़ आईडी: 1708852) आगंतुक पटल : 252
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam