પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બીર ચિલારાઈને તેમની જયંતી નિમિતે યાદ કર્યા

Posted On: 27 FEB 2021 3:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ મહાન બીર ચિલારાઈને તેમની જયંતી નિમિતે યાદ કર્યા હતા.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું, ‘મહાન બીર ચિલારાઈ પરાક્રમ અને દેશભક્તિનો પર્યાય છે. તેઓ એક અદભૂત યોદ્ધા હતા જેમણે લોકો માટે યુદ્ધ કર્યુ અને તેઓ પવિત્ર સિદ્ધાંતોને અનુસરતા હતા. તેમની બહાદુરી આગામી પેઢીઓને પ્રોત્સાહિત કરતી રહેશે. તેઓને તેમની જયંતી નિમિતે યાદ કરી રહ્યો છું.’(Release ID: 1701354) Visitor Counter : 189