પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મિઝોરમના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
20 FEB 2021 10:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "મિઝોરમની મારી બહેનો અને ભાઈઓને તેમના રાજ્યના સ્થાપના દિનની શુભકામનાઓ. આખા રાષ્ટ્રને મહાન મિઝો સંસ્કૃતિ પર ગર્વ છે. મિઝોરમના લોકો પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવા માટે તેમની દયા અને પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. રાજ્યના સતત વિકાસ માટે પ્રાર્થના."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1699565)
आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam