પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર મેળવનારાની પ્રશંસા કરી
Posted On:
25 JAN 2021 9:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે પદ્મ પુરસ્કાર મેળવનારાની પ્રશંસા કરી છે.
એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે "અમને તે બધા પર ગર્વ છે કે જેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્ર અને માનવતામાં તેમણે આપેલા યોગદાનની ભારત કદર કરે છે. જીવનના વિવિધ ક્ષેત્રના આ અપવાદરૂપ વ્યક્તિઓએ અન્ય લોકોના જીવનમાં ગુણાત્મક ફેરફારો કર્યા છે."
SD/GP/BT
(Release ID: 1692384)
Visitor Counter : 141
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam