પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મેઘાલયના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

Posted On: 21 JAN 2021 9:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેઘાલયના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે, "રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે મેઘાલયની મારી બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ. આ રાજ્ય તેની નોંધપાત્ર કરુણા અને ભાઈચારાની ભાવના માટે જાણીતું છે. મેઘાલયના યુવાનો સર્જનાત્મક અને સાહસિક છે. આગામી સમયમાં રાજ્ય પ્રગતિની નવી ઉંચાઈએ પહોંચે."

 

SD/GP/BT


(Release ID: 1690712) Visitor Counter : 145