પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુર જીને તેમના શહીદી દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 19 DEC 2020 9:04AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ તેગ બહાદુર જીને તેમના શહીદી દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "શ્રી ગુરુ તેગ બહાદુર જીનું જીવન હિંમત અને કરુણા દર્શાવે છે.

તેમના શહીદી દિવસ નિમિત્તે હું મહાન શ્રી ગુરુ તેગ બહાદુર જીને નમન કરું છું અને ન્યાયપૂર્ણ અને સમાવિષ્ટ સમાજ માટે તેમની દ્રષ્ટિને યાદ કરું છું."

 

Sri Guru Tegh Bahadur Ji’s life epitomised courage and compassion.

On his Shaheedi Diwas, I bow to the great Sri Guru Tegh Bahadur Ji and recall his vision for a just and inclusive society.

— Narendra Modi (@narendramodi) December 19, 2020

 

SD/GP/BT



(Release ID: 1681895) Visitor Counter : 124