PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
08 DEC 2020 5:36PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં 5 મહિનાના અંતરાલ પછી દૈનિક ધોરણે સૌથી ઓછા નવા કેસ નોંધાયા
- કુલ સક્રિય કેસનું ભારણ ઘટીને 3.83 લાખ થતા 4%થી ઓછું થયું
- મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે; દૈનિક ધોરણે મૃત્યુઆંક 400થી ઓછો
- આજે સાજા થવાનો સરેરાશ દર વધીને 94.59% થઇ ગયો છે.
- આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 91,78,946 થઇ ગઇ છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં 5 મહિનાના અંતરાલ પછી દૈનિક ધોરણે સૌથી ઓછા નવા કેસ નોંધાયા, કુલ સક્રિય કેસનું ભારણ ઘટીને 3.83 લાખ થતા 4%થી ઓછું થયું, મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે; દૈનિક ધોરણે મૃત્યુઆંક 400થી ઓછો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679080
ઈન્ડીયન મોબાઈલ કોંગ્રેસમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679074
પ્રધાનમંત્રીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2020માં સંબોધન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679042
કોવિડ -19 રસી વિકસાવવામાં ભારત મોખરે છે: ડો. હર્ષ વર્ધન
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678862
પ્રધાનમંત્રી અને કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ-થાની વચ્ચે ટેલીફોનિક સંવાદ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679099
પ્રધાનમંત્રી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ટેલીફોનિક સંવાદ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679006
પ્રધાનમંત્રીએ ઈન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન આપ્યા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679003
ઉપરાષ્ટ્રપતિના હસ્તક્ષેપના પગલે તબીબી નિષ્ણાતોની કેન્દ્રીય ટીમને એલુરુ મોકલવામાં આવી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1678860
FACT CHECK
(Release ID: 1679226)
Visitor Counter : 260