પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન આપ્યા

Posted On: 08 DEC 2020 9:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ UNCTAD દ્વારા આપવામાં આવેલ 2020 સંયુક્ત રાષ્ટ્રના રોકાણ પ્રમોશન પુરસ્કાર જીતવા બદલ ઈન્વેસ્ટ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે UNCTAD દ્વારા આપવામાં આવેલ 2020 સંયુક્ત રાષ્ટ્રના રોકાણ પ્રમોશન પુરસ્કાર જીતવા બદલ ઈન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન. આ અમારી સરકારનું ભારતને વિશ્વનું પસંદગીનું  નિવેશ સ્થળ અને વ્યાપાર કરવાની સરળતામાં સુધારો કરવાનું પ્રમાણ છે.”

 

 

SD/GP/BT     (Release ID: 1679003) Visitor Counter : 17