PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 04 DEC 2020 5:40PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 04-12-2020

 

 

 

  • ભારતમાં સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને 4.35% સુધી પહોંચી ગયું
  • છેલ્લા 7 દિવસથી નવા સાજા થયેલા કેસની સંખ્યા નવા નોંધાયેલા દર્દીઓ કરતાં વધારે જળવાઇ રહી છે
  • કુલ 0.9 કરોડથી વધુ દર્દીઓ સાજા થઇ ગયા હોવાનું નોંધાયું
  • આજે દેશમાં દર્દીઓનો સાજા થવાનો સરેરાશ દર વધીને 94.2% સુધી પહોંચી ગયો છે.
  • કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી 90,16,289 થઇ ગઇ છે.

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને 4.35% સુધી પહોંચી ગયું, છેલ્લા 7 દિવસથી નવા સાજા થયેલા કેસની સંખ્યા નવા નોંધાયેલા દર્દીઓ કરતાં વધારે જળવાઇ રહી છે, કુલ 0.9 કરોડથી વધુ દર્દીઓ સાજા થઇ ગયા હોવાનું નોંધાયું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678272

 

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રસીકરણ વ્યૂહરચનાની ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું, ભારતમાં ત્રણ સ્વદેશી સહિત આઠ સંભવિત રસીઓનું પરીક્ષણ વિવિધ તબક્કાઓમાં છેઃ પ્રધાનમંત્રી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678373

 

સર્વપક્ષીય બેઠકના સમાપનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678372

 

ઉપરાષ્ટ્રપતિએ દિવંગત પ્રધાનમંત્રી શ્રી આઈ. કે. ગુજરાલના માનમાં યાદગીરી સ્વરૂપે ટપાલ ટિકિટનું આનવરણ કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1678260

 

FACT CHECK

 

 

 

 

Image

 

Image

 


(Release ID: 1678465) Visitor Counter : 192