PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 02 DEC 2020 5:34PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 02-11-2020

 

 

 

  • ભારતમાં 132 દિવસ પછી સક્રિય કેસનું ભારણ ઘટીને 4.28 લાખ થયું
  • છેલ્લા ત્રણ દિવસથી દૈનિક નવા કેસની સંખ્યા 30 હજારની આસપાસ
  • છેલ્લા 24 કલાકમાં 43,062 દર્દીઓ સાજા થઇ જવાથી તેમને રજા આપવામાં આવી છે
  • કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 89,32,647 થઇ ગઇ છે.
  • સાજા થયેલા દર્દીઓ અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત પણ એકધારો વધી રહ્યો છે અને આજે આ આંકડો 85 લાખ કરતા વધારે થઇને 85,04,003 નોંધયો છે.

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

Image

 

ભારતમાં 132 દિવસ પછી સક્રિય કેસનું ભારણ ઘટીને 4.28 લાખ થયું, છેલ્લા ત્રણ દિવસથી દૈનિક નવા કેસની સંખ્યા 30 હજારની આસપાસ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677654

 

આરોગ્ય મંત્રાલયે કોવિડ-19નું સંક્રમણ નિયંત્રિત કરવા માટે સુરક્ષાત્મક પગલાંરૂપે બજારમાં પાલન કરવા માટેની SOP બહાર પાડી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1677644

 

આરોગ્ય મંત્રાલયની ટેલિમેડિસિન સેવા ઇ-સંજીવનીએ 9 લાખ સલાહ-સૂચનો પૂર્ણ કર્યા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1677674

 

ડબ્લ્યુએચઓ વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2020: ભારતે મેલેરિયા બર્ડેન ઘટાડામાં પ્રભાવશાળી લાભ મેળવ્યો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1677601

 

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આયુષ ડે કેર થેરપી કેન્દ્રોને મંજૂરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1677659

 

શ્રીલંકા આર્થિક સમિટ 2020ના ઉદ્ઘાટન પ્રસંગે નાણાંમંત્રીનું મુખ્ય ભાષણ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677405

 

 

 

FACT CHECK

 

 

 

 

Image

 

Image


(Release ID: 1677720) Visitor Counter : 220