પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે જેનોવા બાયોફર્મા, બાયોલોજિકલ ઇ અને ડૉ. રેડ્ડીની ટીમ સાથે સંવાદ કરશે

Posted On: 29 NOV 2020 6:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જેનોવા બાયોફર્મા, બાયોલોજિકલ ઇ અને ડૉ. રેડ્ડીની ટીમ સાથે કોવિડ-19 રસીના વિકસ અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જેનોવા બાયોફર્મા, બાયોલોજિકલ ઇ અને ડૉ. રેડ્ડીની ટીમ સાથે કોવિડ-19 રસીના વિકસ અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરશે.

એક ટવીટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે માહિતી આપી કે આવતીકાલે 30 નવેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી @narendramodi વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ ટીમ જે કોવિડ-19 રસી વિકસાવવામાં સામેલ છે તેમની સાથે વાતચીત કરશે. જે ટીમો સાથે તેઓ સંપર્ક કરશે તે જીનોવા બાયોફર્મા, બાયોલોજિકલ ઇ અને ડૉ. રેડ્ડીઝની છે.પ્રધાનમંત્રી આવતીકાલે જેનોવા બાયોફર્મા, બાયોલોજિકલ ઇ અને ડૉ. રેડ્ડીની ટીમ સાથે સંવાદ કરશે.

Tomorrow, on 30th November 2020, PM @narendramodi will interact, via video conferencing, with three teams that are involved in developing a COVID-19 vaccine. The teams he will interact with are from Gennova Biopharma, Biological E and Dr. Reddy’s.

— PMO India (@PMOIndia) November 29, 2020

 

SD/GP/BT


(Release ID: 1677045) Visitor Counter : 180