PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 19 NOV 2020 5:45PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 19-11-2020

 

 

 

  • નવા કેસ કરતા સાજા થયેલા કેસની વધુ સંખ્યાના દૈનિક વલણના પરિણામે સક્રિય કેસના ભારણે સતત ઘટાડો સુનિશ્ચિત કર્યો
  • સક્રિય કેસનું ભારણ કુલ કેસના 5% થી ઓછા
  • સાજા થયેલા કેસની નવી સંખ્યા છેલ્લા 47 દિવસથી દૈનિક નવા કેસ કરતા વધુ છે
  • સાજા થવાના દરમાં 93.58% નો સુધારો થયો છે.
  • સાજા થયેલા કેસની કુલ સંખ્યા 83,83,602 થઈ ગઈ છે.

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

 

નવા કેસ કરતા સાજા થયેલા કેસની વધુ સંખ્યાના દૈનિક વલણના પરિણામે સક્રિય કેસના ભારણે સતત ઘટાડો સુનિશ્ચિત કર્યો, સક્રિય કેસનું ભારણ કુલ કેસના 5% થી ઓછા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673999

 

પ્રધાનમંત્રીએ બેંગલુરુ ટેક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673985

 

કેન્દ્રએ હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણીપુરમાં ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમો મોકલી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674028

 

આયુષ મંત્રાલયમાં નાણાકીય વ્યવસ્થાપન અને ગવર્નન્સ બદલાવ અંગે પહેલ કરવામાં આવી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1674004

 

બેંગલુરુ ટેક સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674038

 

કટોકટીને તકોમાં ફેરવી રહ્યા છે: ડૉ. હર્ષ વર્ધન જણાવે છે કે કેવી રીતે કોવિડ-19 રોગચાળાને રોકવાની તૈયારી 2025 સુધીમાં ભારતમાં ટીબીને નાબૂદ કરવા માટે ફરીથી ગોઠવી શકાય છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1673854

 

 

 

FACT CHECK

 

 

 

 

Image


(Release ID: 1674121) Visitor Counter : 226