PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
16 NOV 2020 6:05PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- સળંગ 44મા દિવસે દૈનિક ધોરણે સાજા થનારાની સંખ્યા નવા પુષ્ટિ થયેલા કેસ કરતાં વધુ નોંધાઇ
- સક્રિય કેસનું ભારણ ઘટીને 4.65 લાખ થઇ ગયું
- નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો 43,851 છે
- આજે સાજા થવાનો દર સુધરીને 93.27% થઇ ગયો છે.
- કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 82,49,579 થઇ ગઇ છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
સળંગ 44મા દિવસે દૈનિક ધોરણે સાજા થનારાની સંખ્યા નવા પુષ્ટિ થયેલા કેસ કરતાં વધુ નોંધાઇ, સક્રિય કેસનું ભારણ ઘટીને 4.65 લાખ થઇ ગયું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673131
પ્રધાનમંત્રીએ જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિશ્વરજી મહારાજની 151મી જન્મજયંતિના પ્રસંગે ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’નું અનાવરણ કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673147
જેસલમેરમાં લોન્ગેવાલા ખાતે ભારતીય સશસ્ત્ર દળોના જવાનો સાથે દિવાળીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672952
પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ને લોકપ્રિય બનાવવામાં મદદ કરવા આધ્યાત્મિક આગેવાનોને અપીલ કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1673177
જેસલમેર ખાતે હવાઈ દળના અધિકારીઓને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672989
ડૉ. હર્ષ વર્ધને ડબ્લ્યુએચઓ એક્ઝિક્યુટિવ બોર્ડના 147મા સત્રની અધ્યક્ષતા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1673161
શુક્રવારે 8મી બ્રિક્સ એસટીઆઈ મંત્રીમંડળીય બેઠક યોજાઇ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1672866
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સમીક્ષા બેઠકમાં દિલ્હીમાં કોવિડ -19 ના પ્રસારને નિયંત્રિત કરવા માટેના અનેક પગલાં લેવા માટે નિર્દેશ આપ્યા.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1673080
પ્રેસની સ્વતંત્રતા પરનો કોઈપણ હુમલો રાષ્ટ્રીય હિતો માટે નુકસાનકારક છે: ઉપરાષ્ટ્રપતિ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1673116
FACT CHECK
(Release ID: 1673233)
Visitor Counter : 278