PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
11 NOV 2020 5:52PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે અનેક અભૂતપૂર્વ શિખરો સર કર્યા
- સક્રિય કેસનું ભારણ 5 લાખથી ઓછું
- સાજા થયેલા કેસની કુલ સંખ્યા 80 લાખ, સંચિત પરીક્ષણો 12 કરોડને પાર
- સાજા થવાનો દર વધીને 92.79% થયો છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

ભારતે અનેક અભૂતપૂર્વ શિખરો સર કર્યા, સક્રિય કેસનું ભારણ 5 લાખથી ઓછું, સાજા થયેલા કેસની કુલ સંખ્યા 80 લાખ, સંચિત પરીક્ષણો 12 કરોડને પાર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671857
ડો. હર્ષ વર્ધને 7 રાજ્યોના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીઓ અને વરિષ્ઠ રાજ્ય અધિકારીઓ સાથે કોવિડ પરિસ્થિતિ અને જાહેર આરોગ્ય પગલાંની સમીક્ષા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671928
મંત્રીમંડળે માળખાગત ક્ષેત્રમાં વાયાબિલિટી ગેપ ફંડિંગ VGF યોજનામાં સરકારી ખાનગી ભાગીદારીને નાણાકીય ટેકો આપવાની યોજનાને જાળવી રાખવાની અને એમાં સુધારાવધારા કરવાની મંજૂરી આપી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671932
મંત્રીમંડળે 10 મુખ્ય ક્ષેત્રોમાં ભારતની વિનિર્માણ ક્ષમતા વધારો અને નિકાસમાં વૃદ્ધિ - આત્મનિર્ભર ભારત માટે PLI યોજનાને મંજૂરી આપી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671943
પ્રધાનમંત્રી 13 નવેમ્બર 2020ના રોજ જામનગર અને જયપુરમાં ભવિષ્ય માટે તૈયાર એવી બે આયુર્વેદ સંસ્થાઓનું ઉદ્ઘાટન કરશે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671917
ડો. હર્ષ વર્ધને તેમના બ્રિક્સ સમકક્ષો સમક્ષ ભારતની કોવિડ સામેની લડતને પ્રદર્શિત કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671948
SCO પરિષદના સદસ્ય દેશોના વડાઓની 20મી બેઠક યોજાઇ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671828
સરકાર પેન્શનરોને જીવનમાં "આત્મનિર્ભર" બનવામાં મદદ કરી રહી છે: ડૉ. જીતેન્દ્રસિંહ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671733
શ્રી ગંગવારે સીએલસી, ઇપીએફઓ અને ઇએસઆઈસીના અધિકારીઓ અને પ્રાદેશિક કચેરીઓને કોવિડ રોગચાળા દરમિયાન પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કર્યા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671901
FACT CHECK


(Release ID: 1672116)
Visitor Counter : 216