પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસને અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 08 NOV 2020 9:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "હાર્દિક અભિનંદન કમલા હેરિસ! તમારી સફળતા અભૂતપૂર્વ છે અને ફક્ત તમારા પરિવારજનો માટે જ નહીં, પરંતુ તમામ ભારતીય-અમેરિકનો માટે પણ તે ગૌરવપૂર્ણ બાબત છે. મને વિશ્વાસ છે કે તમારા સમર્થન અને નેતૃત્વથી સશક્ત ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બનશે."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1671193) आगंतुक पटल : 308
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada