PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 06 NOV 2020 6:22PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 06-11-2020

 

 

 

  • સતત છેલ્લા 5 અઠવાડિયાથી સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતાં વધુ
  • સક્રિય કેસમાં સતત ઘટાડો ચાલુ; આજે 5.2 લાખ છે
  • છેલ્લા 24 કલાકમાં 54,157 કોવિડ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે
  • દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા 54,000થી વધી ગઈ છે.
  • રાષ્ટ્રીય સાજા થવાનો દર વધુ સુધરીને 92.32% થયો છે

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

સતત છેલ્લા 5 અઠવાડિયાથી સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતાં વધુ, સક્રિય કેસમાં સતત ઘટાડો ચાલુ; આજે 5.2 લાખ છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670570

 

આંતરદેશીય ફ્લાઇટ્સના ભાડાના માળખાને 24 ફેબ્રુઆરી, 2021 સુધી લંબાવાયા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670381

 

વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર ગોળમેજી બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670476

 

પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર ગોળમેજી બેઠકની અધ્યક્ષતા કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670550

 

યુ.જી.સી. દ્વારા કોવિડ-19 રોગચાળોને કારણે યુનિવર્સિટીઓ અને કોલેજોને લોકડાઉન પછી ફરીથી ખોલવા માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670390

 

કોવિડ-19 જેવા આરોગ્યના પડકારોનો સામનો કરવા માટે મેડિકલ ઉપકરણ ઉદ્યોગને વધારવા માટે ઇઇપીસી ઇન્ડિયા, એનઆઈડીએ સંયુક્ત પ્રયાસ કર્યો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670641

 

 

FACT CHECK

 

 

               



(Release ID: 1670845) Visitor Counter : 133