PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
03 NOV 2020 6:04PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં આજે સક્રિય કેસનું ભારણ ઘટીને 5.5 લાખ કરતાં ઓછું નોંધાયું
- 105 દિવસ પછી દૈનિક ધોરણે 38,310 નવા કેસ નોંધાયા
- કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો સક્રિય કેસ કરતાં 70 લાખ વધારે નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 58,323 નોંધાઇ છે.
- આ સાથે રાષ્ટ્રીય રિકવરી દર વધીને 91.96% સુધી પહોંચી ગયો છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

ભારતમાં આજે સક્રિય કેસનું ભારણ ઘટીને 5.5 લાખ કરતાં ઓછું નોંધાયું, 105 દિવસ પછી દૈનિક ધોરણે 38,310 નવા કેસ નોંધાયા, કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો સક્રિય કેસ કરતાં 70 લાખ વધારે નોંધાયો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669428
બેંકો દ્વારા વસૂલવામાં આવતા સેવા ચાર્જના સંદર્ભમાં વાસ્તવિક સ્થિતિ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1669751
ચોખાનું ફોર્ટિફિકેશન કરવા અને સરકારી વિતરણ વ્યવસ્થા મારફતે એનું વિતરણ કરવાની કેન્દ્ર સરકાર પ્રાયોજિત પ્રાયોગિક યોજનાનો અમલ કરવા માટે 15 રાજ્યોની ઓળખ કરવામાં આવી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669787
5 નવેમ્બર 2020ના રોજ "માનસિક તંદુરસ્તી માટે યોગ અને આયુર્વેદ ચિકિત્સા" વિષય પર આંતરરાષ્ટ્રીય વેબિનાર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669760
શ્રી સદાનંદ ગૌડાએ પ્રધાનમંત્રી ભારતીય જનસૃષ્ટિ પરીયોજનાની સમીક્ષા બેઠક યોજી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1669797
FACT CHECK


(Release ID: 1669887)
Visitor Counter : 191