PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
28 OCT 2020 6:20PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ, ન્યુનત્તમ મૃત્યુનો આંક તેમજ મોટી સંખ્યામાં પરીક્ષણો ધરાવતા દેશોમાં ભારતે સ્થાન જાળવી રાખ્યું
- સક્રિય કેસની સંખ્યા એકધારી ઓછી થવાનું વલણ ટકી રહ્યું
- અત્યાર સુધીમાં દેશમાં 72,59,509 દર્દીઓ સાજા થઇ ગયા છે
- છેલ્લા 24 કલાકમાં, 10,66,786 પરીક્ષણો સાથે દેશમાં આજદિન સુધીમાં હાથ ધરવામાં આવેલા કુલ પરીક્ષણોની સંખ્યા 10.5 કરોડથી વધુ (10,54,87,680) થઇ ગઇ છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ, ન્યુનત્તમ મૃત્યુનો આંક તેમજ મોટી સંખ્યામાં પરીક્ષણો ધરાવતા દેશોમાં ભારતે સ્થાન જાળવી રાખ્યું, સક્રિય કેસની સંખ્યા એકધારી ઓછી થવાનું વલણ ટકી રહ્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668113
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટેલિમેડિસિન સેવા ઈ-સંજીવનીએ 6 લાખ ટેલિ-પરામર્શ પૂર્ણ કર્યા
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668071
ડૉ. હર્ષ વર્ધને બાયોમેડિકલ કચરાના સંચાલન માટે લાંબા ગાળાના ઉકેલોની આવશ્યકતા પર પ્રકાશ પાડયો
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1668143
પ્રધાનમંત્રીએ સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668000
સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668048
FACT CHECK
SD/GP/BT
(Release ID: 1668239)
Visitor Counter : 204