PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 16 OCT 2020 6:20PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 16-10-2020

 

 

 

  • દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછી મૃત્યુ સંખ્યા ધરાવતા દેશોમાં ભારતે સ્થાન જાળવી રાખ્યું
  • છેલ્લા 14 દિવસમાં 1100 કરતાં ઓછો દૈનિક મૃત્યુઆંક નોંધાયો
  • 22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો
  • વર્તમાન સમયમાં મૃત્યુદર 1.52% છે
  • આજદિન સુધીમાં દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 64,53,779 છે.

 

 

 

 

#Unite2FightCorona

 

#IndiaFightsCorona

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

Image

 

દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછી મૃત્યુ સંખ્યા ધરાવતા દેશોમાં ભારતે સ્થાન જાળવી રાખ્યું, છેલ્લા 14 દિવસમાં 1100 કરતાં ઓછો દૈનિક મૃત્યુઆંક નોંધાયો, 22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664774

 

એફએસએસએઆઈ દ્વારા આયોજિત વર્લ્ડ ફૂડ ડેઅંગે આયોજિત કાર્યક્રમની અધ્યક્ષતા ડો હર્ષ વર્ધને કરી

વધુ વિગતો માટે https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665119

 

કેન્દ્રએ ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમોને કેરળ, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્વરિત મોકલી

વધુ વિગતો માટે :  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665035

 

 

પ્રધાનમંત્રીની COVID વિરુદ્ધ જન-આંદોલન અંગેની હાકલને ડૉ હર્ષ વર્ધને ભારતીય રેડ ક્રોસ સોસાયટીના તમામ સભ્યોને માહિગાર કર્યા

વધુ વિગતો માટે :  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664832

 

પ્રધાનમંત્રીએ એફએઓના 75મા સ્થાપના દિવસના ઉપક્રમે રૂ. 75ના મૂલ્યના વિશેષ સ્મૃતિ સિક્કાનું વિમોચન કર્યું

વધુ વિગતો માટે :  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665297

 

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનાં 75 વર્ષના અવસરે રૂ.75ના સ્મૃતિ સિક્કાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે :  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665187

 

રક્ષા મંત્રીની બેસ્ટ અને સેકન્ડ બેસ્ટ કમાન્ડ અંગેની ટ્રોફી હોસ્પિટલોને એનાયત કરવામાં આવી

વધુ વિગતો માટે :  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665093

 

ભારતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની ન્યાયમૂર્તિઓની વર્ચ્યુઅલ સમિટની યજમાની કરી

વધુ વિગતો માટે :  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665116

 

નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમને આઇએમએફની આંતરરાષ્ટ્રીય નાણાકીય અને નાણાકીય સમિતિની પૂર્ણ સભામાં ભાગ લીધો

વધુ વિગતો માટે :  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1664919

 

 

Image


(Release ID: 1665313) Visitor Counter : 319