PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
09 OCT 2020 6:28PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો કરવાના માર્ગે ભારતની આગેકૂચ યથાવત્
- એક મહિના પછી પ્રથમ વખત સક્રિય કેસનું ભારણ 9 લાખ કરતાં ઓછુ નોંધાયું
- સળંગ ત્રીજા અઠવાડિયે નવા નોંધાયેલા કેસની સરખામણીએ નવા સાજા થયેલા કેસનો આંક વધારે નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 78,365 નવા દર્દીઓ સાજા થઇ ગયા છે
- કુલ સાજા થયેલા કેસની સંખ્યા વધીને 59,06,069 થઇ ગઇ છે.
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો કરવાના માર્ગે ભારતની આગેકૂચ યથાવત્, એક મહિના પછી પ્રથમ વખત સક્રિય કેસનું ભારણ 9 લાખ કરતાં ઓછુ નોંધાયું, સળંગ ત્રીજા અઠવાડિયે નવા નોંધાયેલા કેસની સરખામણીએ નવા સાજા થયેલા કેસનો આંક વધારે નોંધાયો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663084
એક સીમાચિહ્નરૂપ કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી 11 ઓક્ટોબરના રોજ સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ્સનું ભૌતિક રીતે વિતરણ કરશે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663108
પ્રધાનમંત્રીએ ભારતીય વિદેશ સેવાના અધિકારીઓને આઈએફએસ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663008
ભારતીય ચૂંટણી પંચે રાજકીય પક્ષોની નોંધણી માટે જાહેર નોટિસ સંબંધિત સમય મર્યાદામાં છૂટછાટ આપી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663032
પ્રધાનમંત્રીએ કેનેડામાં ઇન્વેસ્ટ ઇન્ડિયા પરિષદમાં સંબોધન કર્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662903
FACT CHECK


(Release ID: 1663269)
Visitor Counter : 253