PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 07 OCT 2020 6:23PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 07-10-2020

 

 

 

  • ભારત 85% કરતાં વધારે સાજા થવાના દર સાથે નવા શિખરે પહોંચ્યું
  • સક્રિય દર્દીઓની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 48 લાખ કરતાં વધારે
  • 18 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દર્દીઓ સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 82,203 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે
  • દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 57,44,693 થઇ છે.

 

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

 

ભારત 85% કરતાં વધારે સાજા થવાના દર સાથે નવા શિખરે પહોંચ્યું, સક્રિય દર્દીઓની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 48 લાખ કરતાં વધારે, 18 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દર્દીઓ સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે નોંધાયો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662285

 

ડૉ. હર્ષ વર્ધને મધ્ય પ્રદેશના રિવાની  શ્યામ શાહ સરકારી મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી બ્લોકનું

ડિજિટલિ ઉદ્ઘાટન કર્યું

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1662360

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન વચ્ચે ટેલીફોનિક સંવાદ

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662341

 

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ એવોર્ડ 2020 ના પરિણામોની ઘોષણા

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662079

 

પીએમ સ્વનિધિ અને એસબીઆઈ પોર્ટલ વચ્ચે એપીઆઈ એકીકરણ શરૂ થયું - લોન એપ્લિકેશન મેળવવાની અને તેની પ્રક્રિયા સરળ બનશે

વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1662242

 

જે રીતે લોક ડાઉન પૂર્વે ટ્રેનના પ્રસ્થાન સમયના 30 મિનિટ પહેલાં જ બીજા આરક્ષણ ચાર્ટ્સ બહાર પાડવામાં આવતા તે જ રીતે અત્યારે પણ કરવામાં આવશે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662084

 

 

FACT CHECK

 

 

 


(Release ID: 1662535) Visitor Counter : 178