PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
23 SEP 2020 6:43PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે સાજા થવાની વધતી સંખ્યાના વલણને જાળવી રાખ્યો છે
- સતત પાંચમા દિવસે સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતા વધુ
- સાજા થવાનો દર સતત વધી રહ્યો છે, 81%ને પાર
- 14 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતની કુલ સરેરાશ કરતાં વધુ ટીપીએમ અને ઓછો પોઝિટીવીટી દર
- 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં 74% નવા કેસ કેન્દ્રિત છે
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


ભારતે સાજા થવાની વધતી સંખ્યાના વલણને જાળવી રાખ્યો છે, સતત પાંચમા દિવસે સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતા વધુ, સાજા થવાનો દર સતત વધી રહ્યો છે, 81%ને પાર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658061
કોવિડ-19 અંગે અપડેટ્સ, 14 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતની કુલ સરેરાશ કરતાં વધુ ટીપીએમ અને ઓછો પોઝિટીવીટી દર, 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં 74% નવા કેસ કેન્દ્રિત છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658165
સ્ટાર્ટ અપ્સ પર કોવિડ -19ની અસર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658139
કોવિડ -19 કટોકટી દરમિયાન અનાજનું વિતરણ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658095
ડૉ. હર્ષ વર્ધને આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની 2જી વર્ષગાંઠ નિમત્તે આરોગ્ય મંથનની અધ્યક્ષતા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1657981
ઔદ્યોગિક વિકાસ દરને વેગ આપવાનાં પગલાં
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658136
સંસદે ઐતિહાસિક “પરિવર્તનકારક” શ્રમ કાયદાઓનો અમલ કરવાનો માર્ગ મોકળો કરવા ત્રણ શ્રમ સંહિતાઓને મંજૂરી આપી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658197
લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658098
FACTCHECK

(Release ID: 1658423)
Visitor Counter : 207