વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

રમકડાં (ગુણવત્તા નિયંત્રણ) આદેશ, 2020ના અમલીકરણની તારીખ લંબાવવામાં આવી

Posted On: 16 SEP 2020 10:48AM by PIB Ahmedabad

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગે (ડીપીઆઇઆઇટી) આજે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં રમકડાં (ગુણવત્તા નિયંત્રણ) આદેશ, 2020ના અમલીકરણની તારીખ 1 સપ્ટેમ્બર, 2020થી વધારીને 1 જાન્યુઆરી, 2021 કરી દીધી છે.

કોવિડ-19 રોગચાળાને કારણે ઉભી થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય ઘરેલું ઉત્પાદકોને સ્થાપિત ધોરણોના અનુપાલન માટેની જરૂરી વ્યવસ્થા કરવા માટે ચાર મહિનાના વધારાના સમયની મંજૂરી આપી છે.

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 (Release ID: 1654946) Visitor Counter : 13