PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 14 SEP 2020 6:19PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 14-09-2020

 

 

 

  • ભારતનો સાજા થવાનો દર ઉર્ધ્વ માર્ગ પર અગ્રેસર, 78% થયો
  • સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા કેસની સંખ્યા 28 લાખ કરતા વધુ
  • કુલ સક્રિય કેસના 60% કેસ 5 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં
  • છેલ્લા 24 કલાકમાં 77,512 દર્દીઓને રજા આપવામાં આવી છે
  • કુલ સાજા થયેલા કેસની સંખ્યા 37,80,107 થઇ ગઈ છે.

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

 

ભારતનો સાજા થવાનો દર ઉર્ધ્વ માર્ગ પર અગ્રેસર, 78% થયો, સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા કેસની સંખ્યા 28 લાખ કરતા વધુ, કુલ સક્રિય કેસના 60% કેસ 5 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653806

 

સંસદના ચોમાસુ સત્રના આરંભે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653927

 

કેન્દ્રીય આરોગ્ય સચિવ, ઉદ્યોગો અને આંતરિક વેપાર સચિવ તેમજ ફાર્માસ્યુટિકલ સચિવે 7 મોટા રાજ્યોમાં આરોગ્ય સંભાળની સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓને ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653806

 

પ્રધાનમંત્રીએ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653762

 

કોવિડ-19માંથી  સાજા થયેલા દર્દીઓના વ્યવસ્થાપન પ્રોટોકોલમાં આયુષ પ્રથાઓને સમાવવામાં આવી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654033

 

ડૉ. હર્ષ વર્ધન 'રવિવાર સંવાદ' દ્વારા તેમના સોશ્યલ મીડિયા અનુયાયીઓ સાથે વાતચીત કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1653777

 

તેલના આયાત પર કોવિડ -19 ની અસર

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653978

 

કેન્દ્રએ પૂર્વોત્તર રાજ્યોને પ્રસારની કડીઓને સક્રિયપણે તોડવા માટે વિનંતી કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653403

 

કોવિડ-19 નો સામનો કરવા માટે રાજ્યોને આપવામાં આવેલી રકમ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654102

 

ઓનલાઇન વાયરસના ક્રમની આગાહી કરવા માટે ભારતીય વૈજ્ઞાનિકોએ વેબ આધારિત કોવિડ પ્રિડીક્ટર તૈયાર કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653755

 

માઇક્રોબાયલ ઇન્ફેક્શનને રોકવા અને શાકભાજી અને ફળોનું વિશુદ્ધીકરણ કરવા માટે IPFTએ નવા "જંતુનાશક સ્પ્રે" વિકસાવ્યા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653548

 

 

 

 

 

 

 

 

 

 

FACTCHECK


(Release ID: 1654251) Visitor Counter : 226