પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 'નુઆખાઈ જુહાર' ના અવસર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Posted On: 23 AUG 2020 10:04AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'નુઆખાઈ જુહાર' ના અવસર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે, નુઆખાઈનો વિશેષ અવસર આપણા ખેડુતોની મહેનતની ઉજવણી કરવાનો છે. તેમના અથાગ પ્રયત્નોને લીધે જ આપણા દેશવાસીઓનું પોષણ થાય છે."

મારી કામના છે કે, આ શુભ દિવસ દરેક માટે સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે.

નુઆખાઈ જુહાર!”

The special occasion of Nuakhai is about celebrating the hardwork of our farmers. It is due to their efforts that our nation is fed.

May this auspicious day bring prosperity and good health for everyone.

Nuakhai Juhar!

— Narendra Modi (@narendramodi) August 23, 2020

 

SD/BT(Release ID: 1648043) Visitor Counter : 50