PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 15 AUG 2020 7:00PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

Date: 15-08-2020

Text Box: Date: 15-08-2020

 

 

 

 

  • ભારત એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની યાદીમાં બીજી વખત વિક્રમી સપાટીએ પહોંચી ગયું
  • છેલ્લા 24 કલાકમાં 57,381 દર્દીઓ સાજા થયા
  • 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50%થી વધુ સાજા થવાનો દર નોંધાયો
  • ભારતમાં સાજા થવાનો દર 70% થઈ ગયો છે
  • ભારતમાં એક જ દિવસમાં સૌથી વધુ 8.6 લાખ કોવિડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
  • પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસના અવસરે એમના રાષ્ટ્રજોગ સંબોધનમાં કોવિડ સામે દેશનાં સાહસિક અને લડાયક અભિગમને બિરદાવ્યો, નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

Image

 

ભારત એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની યાદીમાં બીજી વખત વિક્રમી સપાટીએ પહોંચી ગયું, ભારતમાં એક જ દિવસમાં સૌથી વધુ 8.6 લાખ કોવિડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646037

 

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસના અવસરે એમના રાષ્ટ્રજોગ સંબોધનમાં કોવિડ સામે દેશનાં સાહસિક અને લડાયક અભિગમને બિરદાવ્યો, નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646049

 

74મા સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, તેમના સંબોધનના મુખ્ય અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છે:

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646044

 

15 ઓગસ્ટ, 2020ના રોજ 74માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાના પ્રાચિરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646045

 

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો 74માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રના નામે સંદેશ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1645888

 

 

પ્રધાનમંત્રી અને નેપાળના પ્રધાનમંત્રીએ ટેલિફોન પર સંવાદ કર્યો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646051

 

 

 



(Release ID: 1646166) Visitor Counter : 194