PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 10 AUG 2020 7:22PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

Date: 10-08-2020

 

 

 

 

  • ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 15 લાખની ઐતિહાસિક સપાટીને પાર કરી ગઈ
  • આજે એક દિવસમાં સૌથી વધુ 54,859 દર્દીઓ સાજા થયા
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 9 લાખથી વધારે
  • મૃત્યુદર 2% ની નવી સપાટીએ પહોંચ્યો
  • પ્રધાનમંત્રીએ કોવિડ-19 રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત કામગીરી હાથ ધરતા લોકો સ્વાસ્થ્ય સાથે સંબંધિત તમામ પ્રકારની કાળજી રાખે એ બાબત સુનિશ્ચિત કરવા રાજ્યો પર ખાસ ભાર મૂક્યો હતો

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

Image

 

ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 15 લાખની ઐતિહાસિક સપાટીને પાર કરી ગઈઆજે એક દિવસમાં સૌથી વધુ 54,859 દર્દીઓ સાજા થયા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644695

 

'આત્મનિર્ભાર ભારત'ના પ્રધાનમંત્રી શ્રીના સ્વપ્નને હાંસલ કરવા ડૉ. હર્ષ વર્ધને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે રાજ્યની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા અંગે ડિજિટલ રૂપે વાતચીત કરી

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644887

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંદામાન અને નિકોબાર ટાપુ સુધી સબમરીન કેબલ કનેક્ટિવિટી (CANI) નો પ્રારંભ કર્યો

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644702

 

આંદામાન અને નિકોબાર ટાપુમાં સબમરીન કેબલ કનેક્ટીવિટીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644697

 

પ્રધાનમંત્રીએ પૂરની સ્થિતિની સમીક્ષા કરવા છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644757

 

નાણાંમંત્રીએ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન માટે ઓનલાઇન ડેશબોર્ડનો પ્રારંભ કર્યો
વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644812

 

એમએસએમઇને રાહત આપવા સરકારે લીધેલા તાજેતરનાં પગલાઓ અર્થવ્યવસ્થાના ચક્રને વેગ આપશે: શ્રી નીતિન ગડકરી

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644760

 

Image

Image



(Release ID: 1644926) Visitor Counter : 229