પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પદ્મશ્રી રેન સોનમ શેરિંગ લેપચાના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 30 JUL 2020 4:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મશ્રી રેન સોનમ શેરિંગ લેપચાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

"પદ્મશ્રી રેન સોનમ શેરિંગ લેપચાજી બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે મહાન લેપચા સંસ્કૃતિને લોકપ્રિય બનાવવાના ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા. તેમની કૃતિઓને પેઢી દર પેઢી સમ્માનિત કરવામાં આવે છે. તેમના નિધનથી અત્યંત દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1642366) મુલાકાતી સંખ્યા : 211